Tense
કાળ એટલે સમય અને સમય ને ત્રણ ભાગ માં
વહેચી સકાય. વીતી ગયેલો સમય એટલે કે ભૂતકાળ (Past
Tense), ચાલી રહેલો સમય એટલે કે વર્તમાનકાળ
(Present Tense), અને આવનારો સમય એટલે કે ભવિસ્યકાળ
(Future Tense),પણ અંગ્રેજી ભાષા માં કાળ ને સરળતાથી
સમજવા દરેક કાળ ને ચાર ભાગ માં વહેચી દીધો છે.
સાદો (Simple): રોજ બરોજ ની ક્રિયાઓ માટે વપરાય છે.
ચાલુ (Continuous): ચાલુ ક્રિયા દર્શાવવ માટે વપરાય છે.
પૂર્ણ (Perfect): પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે વપરાય છે.
પૂર્ણ ચાલુ (Perfect Continuous): ક્રિયા નો
અમુક ભાગ પુરો થઇ ગયો હોય પણ હજુ પણ ક્રિયા ચાલુ છે એ દર્શાવવ માટે વપરાય છે.
સાદો વર્તમાનકાળ – Simple Present Tense
હું ક્રિકેટ રમુ છુ. – I play
Cricket.
હું ક્રિકેટ નથી રમતો. – I do not
(don’t) play Cricket.
શું હું ક્રિકેટ રમું છુ? – Do I
play Cricket?
શું હું ક્રિકેટ નથી રમતો? – Do I
not play Cricket?
સાદો
ભૂતકાળ – Simple Present Tense
હું ક્રિકેટ રમ્યો હતો. – I played
Cricket.
હું ક્રિકેટ રમ્યો ન હતો. – I did
not (didn’t) play Cricket.
શું હું ક્રિકેટ રમ્યો હતો? – Did
I play Cricket?
શું હું ક્રિકેટ રમ્યો ન હતો? –
Did I not play Cricket?
સાદો
ભાવીસ્યકાળ – Simple Future Tense
હું ક્રિકેટ રમીશ. – I shall play
Cricket.
હું ક્રિકેટ રમીશ નહી. – I shall
not (shan’t) play Cricket.
શું હું ક્રિકેટ રમીશ? – Shall I
play Cricket?
શું હું ક્રિકેટ નહી રમું? – Shall
I not play Cricket?
ચાલુ વર્તમાનકાળ - Present Continuous Tense
હું ક્રિકેટ રમી રહ્યો છુ. – I am
playing Cricket.
હું ક્રિકેટ નથી રમી રહ્યો. – I am
not (aren’t) playing Cricket.
શું હું ક્રિકેટ રમી રહ્યો છુ? –
Am I playing Cricket?
શું હું ક્રિકેટ નથી રમી રહ્યો? –
Am I not playing Cricket?
ચાલુ
ભૂતકાળ – Past Continuous
હું ક્રિકેટ રમી રહ્યો હતો. – I
was playing Cricket.
હું ક્રિકેટ રમી રહ્ય ન હતો. – I
was not (wasn’t) playing Cricket.
શું હું ક્રિકેટ રમી રહ્યો હતો? –
Was I playing Cricket?
શું હું ક્રિકેટ રમી રહ્યો ન હતો?
– Was I not playing Cricket?
ચાલુ ભવિસ્યકાળ – Future Continuous
હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. – I shall be playing Cricket.
હું ક્રિકેટ નહી રમી રહ્યો હોઉં. –
I shall not be playing Cricket.
શું હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ? –
Shall I be playing Cricket?
શું હું ક્રિકેટ રમી નહી રમ્યો હોઉં?
– Shall I not be playing Cricket?
પૂર્ણ વર્તમાનકાળ – Present Perfect Tense
હું ક્રિકેટ રમી ચુક્યો છુ. – I
have played Cricket.
હું ક્રિકેટ નથી રમી ચુક્યો. – I
have not (haven’t) play Cricket.
શું હું ક્રિકેટ રમી ચુક્યો છુ? –
Have I played Cricket?
શું હું ક્રિકેટ નથી રમી ચુક્યો? –
Have I not played Cricket?
પૂર્ણ ભૂતકાળ – Past Perfect Tense
હું
ક્રિકેટ રમી ચુક્યો હ્તો. - I had played Cricket.
હું ક્રિકેટ રમી ચુક્યો ન હતો. - I
had not (hadn’t) played Cricket.
શું હું ક્રિકેટ રમી ચુક્યો હતો? – Had I played Cricket?
શું હું ક્રિકેટ ન હતો રમી ચુક્યો?
– Had I not played Cricket?
પૂર્ણ ભવિસ્યકાળ – Future Perfect Tense
હું ક્રિકેટ રમી ચુક્યો હોઈશ. – I
shall have played Cricket.
હું ક્રિકેટ રમી ચુક્યો નહી હોઉં.
– I shall not (shan’t) have played cricket.
શું હું ક્રિકેટ રમી ચુક્યો હોઈશ?
– Shall I have played Cricket?
શું હું ક્રિકેટ રમી ચુક્યો નહી હોઉં?
– Shall I not have played Cricket?
પૂર્ણ ચાલુ વર્તમાનકાળ – Present Perfect Continuous
હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો છુ.
– I have been playing Cricket since morning.
હું સવાર થી ક્રિકેટ નથી રમી રહ્યો.
- I have not been playing Cricket since morning.
શું હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો છુ?
– Have I been playing Cricket since morning?
શું હું સવાર થી ક્રિકેટ નથી રમી રહ્યો? – Have I not been playing Cricket since morning?
પૂર્ણ ચાલુ ભૂતકાળ – Past Perfect Continuous
હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો હતો.
- I had been playing Cricket since morning.
હું સવાર થી ક્રિકેટ ન હતો રમી રહ્યો
- I had not been playing Cricket since morning.
શું હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો હતો? – Had I been playing Cricket since morning?
શું હું સવાર થી ક્રિકેટ ન હતો રમી રહ્યો?
– H I not been playing Cricket since morning?
પૂર્ણ ચાલુ ભવિસ્યકાળ – Past Perfect Continuous
હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો હોઈશ.
- I shall have been playing Cricket since morning.
હું સવાર થી ક્રિકેટ નહી રમી રહ્યો હોઉં.
- I shall not have been playing Cricket since morning.
શું હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો હોઈશ?
– Shall I have been playing Cricket since morning?
શું હું સવાર થી ક્રિકેટ નહી રમી રહ્યો
હોઉં? – Shall I not have been playing Cricket since morning?
No comments:
Post a Comment